40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઈ વડોદરી ભાગોળ પાસે આવેલ કોમી એકતાના પ્રતિક હઝરત સુખીયા પીર બાવાના બે દિવસ ઉસૅની ઉજવણી

ડભોઇ વડોદરી ભાગોળ પાસે ચુનીલાલ પાક સોસાયટી નાકે શહેર સુખીયા બાદ થી પ્રખ્યાત કોમી એકતાના પ્રતીક હઝરત સુખીયા પીર બાવાના બે દિવસ ઉષૅ પ્રસંગે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં પધારેલા અને પોતાની મનોકામના અંગે દરગાહ શરીફમાં ફુલ ચાદર શ્રીફળ ચઢાવી દુવાઓ ગુજારી હતી.

ડભોઇ વડોદરી ભાગોળ પાસે શહેર સુખીયા બાદ થી પ્રખ્યાત અને કોમી એકતા ના પ્રતિક તથા ઐતિહાસિક દરગાહ હજરત સુખીયા પીર બાવાના બે દિવસ ઉર્સ પ્રસંગે દરગાહ કમિટીના સભ્યો દ્વારા ઉર્સ મેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડભોઇ શહેર તાલુકા ભાવિક ભક્તો હજારોની સંખ્યામાં દરગાહ શરીફ માં હાજરી આપવા ઉમટી પડ્યા હતા.ઉર્સ શરીફમાં શ્રદ્ધાળુઓ ફુલ ચાદર ચઢાવી હતી અને પોતાની મનોકામના પૂરી થાય તે માટે દુવાઓ ગુજારવામાં આવી હતી. તેમજ તાહીર હુસેન મનસુરી મંડપ વાળા દ્વારા નિયાજ ભંડારાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે કે આ પ્રસંગે હજરત સુખીયા પીર દરગાહ ખાતે ઉષૅ પ્રસંગે ભાઈચારો અને કોમી એકતા ના દર્શન થયા હતા.

Related posts

વડોદરા મીડિયા ક્લબ દ્વારા પહેલગામમાં મૃત્યુ પામેલા શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે સુંદર કાંડનું આયોજન

admin

જિલ્લા કલેકટર ગાર્ગી જૈનની ઉપસ્થિતિમાં સનરાઈઝ સ્કુલ ખાતે જિલ્લા કક્ષાની ગીત સ્પર્ધા યોજાઈ

admin

પોતાની ઓફિસમાં કામ કરતી યુવતી સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આર્ચતા ફરિયાદ

admin

Leave a Comment