37.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
May 1, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરમાં વાહન ચોરીના ગુનાઓ સામે ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી યથાવત ક્રાઈમ બ્રાન્ચે વધુ એક ચોરને ઝડપી લીધો

વડોદરા શહેરમાં વાહન ચોરીના ગુનાઓ સામે ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી યથાવત ચાલી રહી છે. તાજેતરમાં વધુ એક વાહન ચોરને ઝડપી પાડીને ચોરીના કેસનો ભેદ ઉકેલવામાં આવ્યો છે.

પોલીસ તપાસમાં ખુલ્યું છે કે અકોટા સ્ટેડિયમ સામે પાર્ક કરેલી બાઈકની ચોરી કરવામાં આવી હતી. આ ચોરી જયંતિ ઢોલી નામના યુવકે ડુપ્લિકેટ ચાવીનો ઉપયોગ કરીને કરી હોવાનું બહાર આવ્યું છે.

ક્રાઈમ બ્રાન્ચે આરોપીની અટકાયત કરી ચોરી કરાયેલી બાઈક કબ્જે કરી છે. પોલીસ દ્વારા આરોપી સામે કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવવામાં આવી રહી છે.

Related posts

ડભોઇ વિધાનસભામાં ધારાસભ્યશ્રી શૈલેષભાઈ મહેતા ની રજૂઆત સંદર્ભે મુખ્યમંત્રી દ્વારા 975 લાખના રોડના વિવિધ વિકાસના કામોને મંજૂરી મળતા પંથકમાં આનંદ

admin

વર્ષોના પ્રશ્ન મામલે સ્થાનિક રહીશોએ કોર્પોરેશન કચેરીએ રજૂઆત કરી

admin

MSUની ફેકલ્ટી ઓફ એજ્યુકેશન એન્ડ સાયકોલોજી દ્વારા ફૂડ એન્ડ ફન ફીએસ્ટા 2025ની ઉજવણી કરવામાં આવી

admin

Leave a Comment