40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
ગુજરાતછોટા ઉદેપુર

મુસ્લિમ સમાજના બકરી ઈદના પર્વને લઈને છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો સાથે શાંતિ સમિતિની મીટીંગ યોજાઇ હતી.

આગામી દિવસોની અંદર મુસ્લિમ સમાજનો બકરી ઈદનો પર્વ આવી રહ્યો છે. ત્યારે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે છોટાઉદેપુર પોલીસ મથકના પ્રોબેશનલ નાયબ પોલીસ અધિક્ષક રવિરાજસિંહ પરમાર, છોટાઉદેપુર પોલીસ મથકના પ્રોબેશનલ પીએસઆઇ આર.એમ.વાળાની ઉપસ્થિતિમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો સાથે શાંતિ સમિતિની મિટિંગ યોજાઈ હતી. આ મીટીંગ ની અંદર બકરી ઈદનો પર્વ શાંતિથી ઉજવાય અને કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે ચર્ચા કરવામાં આવી હતી. આ મીટીંગની અંદર મોટી સંખ્યામાં મુસ્લિમ અને હિન્દુ સમાજમાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

છોટાઉદેપુરના પુનિયાવાંટ મોડલ સ્કૂલના બાળકોની તબિયત લથડવાના મામલે તાલુકા પંચાયતના પ્રમુખ,તાલુકા ભાજપ પ્રમુખ અને APMCના ચેરમેને છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલ ખાતે મુલાકાત લઈને બાળકોના ખબર અંતર પૂછ્યા હતા.

admin

પુનિયાવાંટની એકલવ્ય મોડેલ રેસિડેન્સીયલ સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધતા શિક્ષણ મંત્રી ડૉ.કુબેરભાઈ ડીંડોર

admin

છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે ગણેશ મહોત્સવને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ.

admin

Leave a Comment