Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

લાયસન્સ વગર ચાલતી ખાનગી સીકયુરીટી એજન્સીના સંચાલકો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરતી વડોદરા શહેર એસ.ઓ.જી.ની ટીમ

restriction sign red and white forbiding any thing

શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલ ઐયપા મંદીર પાસે સાઇનાથ પાર્ક ગોત્રી વાસણા રોડ નોકરી ઉપર ફરજ બજાવતા કર્મચારી ને પૂછ પરછ કરવામાં આવતા માલૂમ પડ્યું કે લાઇસન્સ વગર છેલ્લા વર્ષથી સિક્યુરિટી એજન્સી ચલાવતા અનીલકુમાર રુટપ્રતાપ સિંહ સામે પોલીસે ગુનો દાખલ કરી, તેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. એસ.ઓ.જી પોલીસ જવાનોને ચોક્કસ માહિતી મળી હતી કે, આર પી એસ સિક્યુરિટી સર્વિસ નામે ગેરકાયદેસર સિક્યુરિટી એજન્સી ચલાવે છે જેના પર વડોદરા એસ ઓ જી દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી

Related posts

નવીન પંચાયતઘર ની માંગ સાથે સાવલી તાલુકાના તુલસીપુરા ગ્રામજનોના ધરણા.

admin

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં નવા સ્વિમિંગ પૂલ માટે ખાતમુહૂર્ત

admin

સંકષ્ટ ચતુર્થી નિમિત્તેશ્રી રિધ્ધિ સિધ્ધિ વિનાયક મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન

admin

Leave a Comment