Genius Daily News
ગુજરાત

voxpox NEET PGની પરીક્ષા મોકૂફ,પરીક્ષાર્થીઓમાં નિરાશા

NEET PG ની પરીક્ષા સ્થગિત કરવાંમાં આવી છે આજે યોજાનારી પરીક્ષા મુલતવી રાખવાની જાહેરાત સાથે નવી તારીખનું ટૂંક સમયમાં એલાન કરવામાં આવશે તેવી જણકારી મળી રહી છે,જોકે બહુ જલ્દી થશે.NEET PGની પરીક્ષા મોકૂફ રાખવામાં આવતા પરીક્ષાની તૈયારીઓ કરી રહેલા વિદ્યાર્થીઓમાં નિરાશા જોવા મળી રહી છે.દરમિયાન આજે વડોદરાના પરીક્ષાકેન્દ્ર ખાતે પરીક્ષાર્થીઓ વાલીઓ સાથે આવ્યા હતા.જેઓ સાથે વાતચીતમાં સિસ્ટમ પર હવે ભરોસો રહ્યો ન હોવાનું જણાવ્યું હતું.

Related posts

શ્રાવણ માસનો પ્રારંભ થનાર હોય કંબોઇ સ્તંભેશ્વર મહાદેવ ખાતે તડામાર તૈયારી

admin

દહેજની કેમિકલ યુનિટમાં ભયંકર બ્લાસ્ટથી 2ના મો-ત

admin

આખરે ગંભીરા બ્રિજ પરનો ‘ટોક ઓફ ધ ટાઉન’ બનેલ ટ્રક બહાર કાઢી મૂળ માલિકને સોપાયો

admin

Leave a Comment