35.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

દિવાળીપુરા ના જર્જરિત આવાસો મકાનોને તંત્ર દ્વારા લાઈટ પાણી ડ્રેનેજ લાઈન કટકરી દેવામાં આવ્યા

શહેર માં જર્જરિત ઇમારતોને પાલિકા તંત્ર દ્વારા મરામત કરવાની નોટિસ આપવામાં આવી હતી. ત્યારે વડોદરા શહેરમાં ઠેર ઠેર ઇમારતો સામે પાલિકા તંત્ર એ લાલા આંખ કરી હતી ત્યારે શહેરનાતરસાલી વિસ્તારમાં આવેલ દિવાળીપુરા ના જર્જરિત આવાસ ના માકોને ખાલી કરવાની નોટિસ મોકલવામાં આવી હતી ત્યારે ગુરુવારના રોજ મહાનગરપાલિકા ના અધિકારીઓ, ફાયર વિભાગના અધિકારીઓ, અને પોલીસ વિભાગ ના અધિકારીઓ સાથે ડીસીપી લીના પાટીલ સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા દિવાળી પુરાના 200થી વધુ જર્જરિત મકાનોને ડિમોલેશન કરવાની ભાગરૂપે ફાયર વિભાગ, અને વીજ કંપની દ્વારા લાઈટ પાણી અને ડ્રેનેજ ના કનેક્શન કટ કરી આવ્યા હતા. ચોમાસા દરમિયાન કામગીરી કરતા નાગરિકોમાં રોજ જોવા મળ્યો હતો.

Related posts

વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ અંબે સ્કૂલના જીએસઇબી અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના સી બી એસ સી ના વિદ્યાર્થીઓ દ્વારા વિદ્યાર્થી સંઘ હોદ્દેદારોની ચૂંટણીના આયોજન કરવામાં આવ્યું હતું…

admin

ડભોઈ કડિયાવાડ મદ્રેસા ખાતે ખિદમતે ખલક ફાઉન્ડેશન દ્વારા ભવ્ય હિજામા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

admin

‘અમે અહીંના ડોન છે અમારી સામે માથું નમાવીને ચાલવું’

admin

Leave a Comment