35.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

‘અમે અહીંના ડોન છે અમારી સામે માથું નમાવીને ચાલવું’

વડોદરા આમ તો શાંત અને સલામત શહેર છે,જોકે કેટલાક અસામાજિક તત્વો વડોદરાની આ શાખને ધબ્બો લગાડી રહ્યા છે,અતિ પોશ ગણાતા માંજલપુર વિસ્તારમાં કેટલાક અસામાજિક તત્વોની ટપોરી છાપ હરકતોથી વડોદરા પોલીસની સક્રિયતા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.માંજલપુરમાં મનહરનગરના રહીશો કોતર તલાવડી પાસે રહેતા અસામાજિક તત્વોના આતંકનો ભોગ બની રહ્યાના આક્ષેપો ઉઠયા છે,આ સામાજિક તત્વો હથીયારો સાથે ઘસી આવી લોકોને માર મારે છે તેમજ મનહરનગર પર પથ્થરમારો કરે છે.આ અસામીજક તત્વો આટલેથી અટકતા નથી,તેઓએ કહે છે કે, પોલીસ અમારા ખિસ્સામાં છે વિશ્વાસ ન આવતો હોય તો ઈસ્ટ્રાગ્રામ પર અમારા વીડિયો જોઈ લેવા અમે કોતર તલાવડીના કિંગ છે.હવે જોવાનું એ છે કે પોલીસે આ તત્વો સામે કેવી કાર્યવાહી કરે છે.

Related posts

ઝઘડિયા જીઆઇડીસીમાં રેપ કેસની પીડિત 10 વર્ષની બાળકીનું હોસ્પિટલમાં મોત

admin

એસ.એસ.જી.હોસ્પિટલમાં દર્દીઓના પરિવારજનોની સુરક્ષા વ્યવસ્થા માટે તમામ સીસીટીવી ચાલુ કરવા આવેદનપત્ર

admin

વડોદરામાં તહેવારોને લઈ શાંતિ સમિતિની બેઠક, સુરક્ષા જાળવવા પર ભાર

admin

Leave a Comment