30.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
ગુજરાત

ચોમાસામાં થોડું ધ્યાન રાખજો..ક્યાંક તમારી ગાડી કે બુટ ચપ્પલમાં સર્પ નથી ને

ચોમાસાની શરૂઆત સાથે જે સર્પ સહિતના જાનવરો બહાર આવતા હોય છે અને સ્કૂટર બાઈક જેવા વાહનોમાં લપાઈ જતા હોય છે.વડોદરામાં આવી જ એક ઘટનાનું વિડીયો સામે આવ્યો છે.બાઇકમાં સાપ ફેણ લગાવી બેસી ગયો હતો સદ્દનસીબે બાઈક ચાલકને સાપ દેખાઈ જતા તાત્કાલિક સાપ પકડવાની સંસ્થાના સભ્યને જાણ કરી અને સંસ્થાના વોલિયન્ટરોએ આવી સાપનું રેસ્ક્યુ કર્યું હતું.ત્યારે ચોમાસા દરમિયાન ખાસ ગાડી પર બેસતા પહેલા કે ઘર ના બહાર રાખેલા બુટ ચંપલ પહેરતા ચકાસણી કરી સાવચેતી રાખવી હિતાવહ છે.

Related posts

નેશનલ હાઇવે નંબર 48 પર ડીઝલ ના ખાલી ટેન્કર માં આગ લાગવાનો બનાવ

admin

અમદાવાદના વસ્ત્રાલમાં આતંક મચાવનાર તમામ આરોપીઓના ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવવાનો નિર્ણય

admin

શ્રાવણ માસનો પ્રારંભ થનાર હોય કંબોઇ સ્તંભેશ્વર મહાદેવ ખાતે તડામાર તૈયારી

admin

Leave a Comment