36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
અમદાવાદઅમદાવાદ જિલ્લોક્રાઇમગુજરાત

અમદાવાદના વસ્ત્રાલમાં આતંક મચાવનાર તમામ આરોપીઓના ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવવાનો નિર્ણય

અમદાવાદમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે ત્યારે વસ્ત્રાલની શાશ્વત સોસાયટી નજીકના વિસ્તારમાં ગુરૂવારે મોડી રાતે લાકડી-દંડા અને તલવાર જેવા તીક્ષ્ણ હથિયારો વડે આતંક મચાવનાર 9 અસામાજિક તત્ત્વોને રામોલ પોલીસે પકડી જાહેરમાં સરભરા કરી હતી. ત્યારબાદ આ ઘટનાના 24 કલાકમાં સરકારે મોટો નિર્ણય લેતાં તમામ આરોપીઓના ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવવાનો નિર્ણય લીધો હતો. જેને પગલે એ.એમ.સીના અધિકારીઓ, પોલીસ કમિશનર સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ડિમોલિશન ની કાર્યવાહી હાથ ધરી હતી.

Related posts

સરકારી કર્મચારીઓને હવે સમયસર ઑફિસ પહોંચવુ પડશે

admin

રાજકોટ હિરાસર એરપોર્ટ પર મોટી દૂર્ઘટના ટળી, ભારે વરસાદને કારણે શેડ તૂટી પડ્યો

admin

ગુજરાત સરકારે નાણાકીય વર્ષ 2025-26 માટે કુલ ₹3.70 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું

admin

Leave a Comment