36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર એસટી ડેપો ખાતે નવ જેટલા કર્મચારીઓ વય નિવૃત્ત થતા વિદાય સમારોહ યોજાયો હતો.

છોટાઉદેપુર એસટી ડેપો ખાતે ટ્રાફિક કંટ્રોલ સાથે આઠ જેટલા કર્મચારીઓ વય નિવૃત થતા તેઓનો વિદાય સમારોહ યોજાયો હતો. છોટાઉદેપુર એસટી ડેપોના સિનિયર ડેપો મેનેજર જીઆર બુચની ઉપસ્થિતિમાં આ વિદાય સમારોહ યોજાયો હતો. જેમાં એસટી ડેપોના કર્મચારીઓ અને ડેપો મેનેજર દ્વારા મોમેન્ટો અને ફૂલહાર પહેરાવીને કર્મચારીઓનેવિદાય આપવામાં આવી હતી.

Related posts

નસવાડીના આંતરિયાળ જંગલ વિસ્તારમા 150 કિલો બીજનુ ડ્રોનથી વાવેતર કરાયું

admin

નેશનલ હાઈવે અને સ્ટેટ આર એન્ડ બી વિભાગના એક બ્રીજ તૂટતા અને ચાર જેટલા બ્રીજો બંધ કરાતા ટ્રાન્સપોર્ટેશનના ભાડા વધ્યા

admin

છોટાઉદેપુર નગરમાં આવેલ એસએફ હાઇસ્કુલ ખાતે સ્વામી વિવેકાનંદની જન્મ જયંતી નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ સાંસદ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં યોજાયો.

admin

Leave a Comment