43.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા નું છોટાઉદેપુર એપીએમસી ખાતે તમામ ડિરેક્ટરોની ઉપસ્થિતિમાં સાંસદ તરીકે ચૂંટાયા પછી પ્રથમ વખત સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું.

છોટાઉદેપુર એપીએમસીમાં સાંસદ તરીકે ચૂંટાયા પછી પ્રથમ વખત જશુભાઈ રાઠવાનું છોટાઉદેપુર એપીએમસીમાં તમામ ડિરેક્ટરોની ઉપસ્થિતિમાં સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત છોટાઉદેપુર એપીએમસીમાં ચેરમેન મુકેશભાઈ પટેલ,જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા,પૂર્વ રાજ્ય સભાના સાંસદ નારણ રાઠવા,છોટાઉદેપુર એપીએમસીમાં સેક્રેટરી શંકરભાઈ પંચાલ, છોટાઉદેપુર એપીએમસીના ડિરેક્ટરો રમેશભાઈ શાહ, સંગ્રામસિંહ રાઠવા, રાજુભાઈ અગ્રવાલ, રસિકભાઈ રાઠવા, દેશિંગ રાઠવા સહિત ડિરેક્ટરો ઉપસ્થિત રહી સ્વાગત સન્માન કર્યું હતું.

Related posts

છોટાઉદેપુરના પાવીજેતપુર ખાતે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ છોટાઉદેપુર લોકસભાના સાંસદ જસુભાઇ રાઠવા અને છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા ના હસ્તે 1.80 કરોડ નું રોડ અને સ્લેબડ્રેઇનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

admin

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને આદિવાસી નેતા ચૈતર વસાવા ફરી એક વખત છોટાઉદેપુર જીલ્લાની મુલાકાતે

admin

ગુજરાત સરકારના ઠરાવ મુજબ છોટાઉદેપુર જીલ્લા ખાતે ફરજ બજાવતા કુલ-૪૭ પોલીસ કર્મચારીને (હેડ કોંન્સ્ટેબલ / આસિસ્ટન્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે બઢતી આપવામાં આવેલ છે

admin

Leave a Comment