વડોદરા શહેરમાં તમામ ઘરોમાં નેચરલ ગેસ પાઇપલાઇન ની સુવિધાઓ મળી રહે છે ત્યારે વડોદરા શહેર ભાઈને ગ્રામ્ય વિસ્તારમાં પણ લોકોને ગેસ લાઈન મળી રહે તે માટે રૂપિયા 1.5 કરોડના ખર્ચે નેચરલ ગેસ પાઇપ લાઇન નાખવાનું ખાતમુરત ડભોઇ વિધાનસભાના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. ભાયલી ગામ ખાતે આવેલ અણખોલ ગામ ના તમામ ઘરોને ગેસ કનેક્શન આપવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે ગામના લોકોને ગેસ લાઈન અનેક ઘરોમાં રાહત મળી રહે અને વડોદરા ગેસ લિમિટેડ દ્વારા આ કામગીરી નું આજે ભૂમિ પૂજન કરવામાં આવ્યું છે
previous post

