વડોદરા ના ભાયલી ગામ વિસ્તારમાં રૂપિયા 1.5 કરોડના ખર્ચે વડોદરા ગેસ લિમિટેડ દ્વારા નવીન પાઇપલાઇન નાખવાનું ખાત મુહુર્ત ડભો વિધાનસભાના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ના વરદ હસ્તે કરવામાં આવ્યું….
વડોદરા શહેરમાં તમામ ઘરોમાં નેચરલ ગેસ પાઇપલાઇન ની સુવિધાઓ મળી રહે છે ત્યારે વડોદરા શહેર ભાઈને ગ્રામ્ય વિસ્તારમાં પણ લોકોને ગેસ લાઈન મળી રહે તે...

