Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વેસ્ટર્ન રેલ્વે એમ્પ્લોઇઝ યુનિયન વડોદરા ડિવિઝન દ્વારા NPS ના વિરોધ મા વિશાલ ધરણા પ્રદશન રાખવામાં આવેલ છે.

ઓલ ઇંડિયા રેલ્વેમેન્સ ફેડરેશન ના આહવાન પર વેસ્ટર્ન રેલ્વે એમ્પ્લોઇઝ યુનિયન વડોદરા ડિવિઝન દ્વારા વિશાલ ધરણાં મા આજ રોજ અલગ અલગ સ્ટેશન થી આસરે ર૫૦ થી વધુ રેલ કર્મચારી NPS ના વિરોધ મા મંડળ સ્થળ પર જોડાયા છે. આજ રોજ સંપૂર્ણ ભારત વર્ષ મા NPS ના વિરોધ મા ઝોનલ અને ડિવિઝન સ્તરે રેલ્વે મા ધરણાં રાખેલ છે. જૂની પેન્સન રેલ કર્મચારી ને મળે તેવી માંગ સાથે આજે ધરણા મા રેલ કર્મચારી ભારી સંખ્યા મા એક જૂથ થયઈ વિરોધ કરી રહ્યા છે.

Related posts

ફૅકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સમાં સ્પોર્ટ્સ ડે–2026ની ઉત્સાહભરી ઉજવણી

admin

ગણેશ ઉત્સવ ને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારેખત્રીપોળની શ્રીજીની સવારીમાં મહાકાલની સવારીનું પ્રદર્શન

admin

વડોદરાના સાવલી તાલુકામાં વરસાદને કારણે ખેડૂતોને થયેલ નુકસાનનું વળતર ચૂકવવા ધારાસભ્યે કૃષિમંત્રીને પત્ર લખ્યો

admin

Leave a Comment