Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વેસ્ટર્ન રેલ્વે એમ્પ્લોઇઝ યુનિયન વડોદરા ડિવિઝન દ્વારા NPS ના વિરોધ મા વિશાલ ધરણા પ્રદશન રાખવામાં આવેલ છે.

ઓલ ઇંડિયા રેલ્વેમેન્સ ફેડરેશન ના આહવાન પર વેસ્ટર્ન રેલ્વે એમ્પ્લોઇઝ યુનિયન વડોદરા ડિવિઝન દ્વારા વિશાલ ધરણાં મા આજ રોજ અલગ અલગ સ્ટેશન થી આસરે ર૫૦ થી વધુ રેલ કર્મચારી NPS ના વિરોધ મા મંડળ સ્થળ પર જોડાયા છે. આજ રોજ સંપૂર્ણ ભારત વર્ષ મા NPS ના વિરોધ મા ઝોનલ અને ડિવિઝન સ્તરે રેલ્વે મા ધરણાં રાખેલ છે. જૂની પેન્સન રેલ કર્મચારી ને મળે તેવી માંગ સાથે આજે ધરણા મા રેલ કર્મચારી ભારી સંખ્યા મા એક જૂથ થયઈ વિરોધ કરી રહ્યા છે.

Related posts

બંગા સંસ્કૃતિ સંઘ વડોદરા દ્રારા દર વર્ષની જેમ આ વર્ષે પણ દુર્ગા પૂજા અર્ચના કરી દુર્ગા ઉત્સવની ઉજવણી કરવામાં આવી

admin

વહેલી સવારે અજાણ્યો તસ્કર રેકી કરી બુલેટ બાઈકની ઉઠાંતરી કરી નાસી છૂટવામાં સફળ

admin

ગુજરાત ના વાઘોડિયા વિધાનસભા ના ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપૂ નો રક્ષાબંધન કાર્યક્ર્મ યોજયો

admin

Leave a Comment