33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
ચુડાસુરેન્દ્રનગર જિલ્લો

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનાં જન્મદિવસ નિમિત્તે ચુડા તાલુકા યુવા મોરચાની ટીમ દ્વારા ચોકડી ગામે વૃક્ષારોપણનો કાર્યક્રમ

જે.ડી. કોઠારી હાઈસ્કૂલના પટાંગણમાં વૃક્ષારોપણ તથા સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

આ કાર્યક્રમમાં ચુડા યુવા ભાજપનાં પ્રમુખ વિપુલભાઈ મીઠાપરા, મહામંત્રી શિવભા રાણા,મહામંત્રી દિનેશભાઇ ચૌહાણ, સુરેન્દ્રનગર જિલ્લા કિશાન મોરચાનાં મહામંત્રી ભરતભાઈ ખાચર ચુડા તાલુકા પંચાયતનાં સદસ્ય ગૌતમભાઈ મેમકીયા, પૂર્વ તાલુકા પંચાયતનાં સદસ્ય બાબુભાઇ કાણોતરા, યુવા મોરચાનાં સક્રિય સભ્ય ભરતભાઈ, હાર્દિકભાઈ, કમલેશભાઈ વગેરે કાર્યકર્તાઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

રીપોર્ટર : ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર

Related posts

ચુડા ગ્રામ પંચાયત ખાતે યોજાયેલ ગ્રામસભામાં પ્રશ્નોની વણઝાર ચાલી..

admin

ચુડા તાલુકાનાં ઝોબાળા ભૃગુપુર મોજીદડ કારોલ સહિતનાં ગામડાઓમાં ભારે વરસાદ ખાબક્યો…

admin

ચુડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર પાસે રોડની સાઈડની બાજુએ ગટરલાઈનનું કામ યુધ્ધનાં ધોરણે આરંભ્યું.હાલાકી વેઠવી હવે થશે ભૂતકાળ.

admin

Leave a Comment