43.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

પાલિકા ખાતે આરોગ્ય સમિતિની બેઠક મળી

વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આરોગ્ય સમિતિની બેઠક મળી હતી જેમાં ખાસ કરીને ચાંદીપુરમ રોગ વિશે ચર્ચા કરી જરૂરી સુચનો કરવામાં આવ્યા છે.

વડોદરા શહેરમાં જે રીતે ચોમાસાની સિઝન ચાલી રહી છે ત્યારે પાણીજન્ય રોગોમાં ઉછાળો આવ્યો છે તેને જોતા ડેન્ગ્યુ મલેરિયા ટાઇફોઇડ કોલેરા જેવા રોગો વિશે ચર્ચા કરી લોકો ની સલામતી માટે શું પગલા ભરી શકાય તે માટે ચર્ચા કરી અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી. ખાસ કરીને ચાંદીપુરમ વાયરસ જે બાળકોમાં ફેલાતો હોય છે તે બાબતે પણ જરૂરી પગલાં લેવા માટે તાકીદ કરવામાં આવી છે.

Related posts

14 જેટલી મટન ચિકનની દુકાનો નોટિસો નો જવાબ ન આપતા સીલ કરી સપાટો બોલાવ્યો

admin

ડભોઇ શહેર તાલુકામાં મુસ્લિમ બિરાદરો પવિત્ર રમજાન ઈદની ભવ્ય અને શાનદાર રીતે ઉજવણી

admin

20 માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે જસ્ટ કોલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચકલીના ઘરનું વિતરણ કરાયું

admin

Leave a Comment