Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુરના પુનિયાવાંટ મોડેલ સ્કૂલમાં પ્રભારીમંત્રી ભીખુસિંહ પરમારએ મુલાકાત લીધી હતી. અધિકારીઓને પ્રભારી મંત્રીએ જરૂરી સૂચનો કર્યા હતા.

છોટાઉદેપુર ના પૂનીયાવાંટ મોડેલ સ્કૂલમાં રાજ્ય કક્ષાના મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમારે મુલાકાત કરી હતી. જિલ્લાના પ્રભારી મંત્રીએ શાળા સંકુલ અને ભોજનાલયનું પણ નિરીક્ષણ કર્યું હતું. આરોગ્ય અધિકારી સાથે ચર્ચા બાદ વાયરલ ઈન્ફેક્શન હોવાનો પ્રભારી મંત્રીએ દાવો પણ કર્યો હતો. મોડેલ શાળાના ૧૨૦ જેટલા બાળકો એકી સાથે બીમાર પડ્યા બાદથી રાજકારણ ગરમાયું છે.જિલ્લાના પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમાર, સાંસદ જશુભાઈ રાઠવા, ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રભારી મત્રીએ મુલાકાત લઈને શાળા સંકુલમાં સાફ સફાઈ કરવા બાબતે અધિકારીઓને સુચનો કર્યા હતા. અને ભોજનાલયની પણ મુલાકાત લઈને અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા.

રિપોર્ટર મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

છોટાઉદેપુર જિલ્લાના ડુંગરવાટની શાળામાં આવતાં બાળકોને દૂષિત પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે, કાદવ કીચડ અને જીવજંતુ વાળા પાણીમાંથી બાળકો આવતાં રોગચાળાનો ભય

admin

છોટાઉદેપુર જિલ્લામાં LCBનો દરોડો, બગલીયા ગામે 12.15 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

admin

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર નજીક ભારજ નદી પરનો બ્રિજ ધરાશાઈ થતા કોંગ્રેસના હોદ્દેદારોએ કલેકટરને આવેદન પત્ર

admin

Leave a Comment