43.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરમાં મેલડી માતા ના મંદિરે આજ ના દર્શન અને ફૂલો ના શણગાર માંડવી ની માં મેલડી રવિવાર ગુરુ પૂનમ નિમિતે વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો

વડોદરા શહેરમાં માંડવી નીચે આવેલ મેલડી માતા ના મંદિરે આજે ગુરૂ પૂર્ણિમા નિમિતે વિશેષ ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો.
આજે રવિવાર નિમિતે મોટી સંખ્યામાં માઈ ભક્તો ખુલ્લા પગે આવતા હોય છે અને મેલડી માતા ના દર્શન કરી ધન્યતા અનુભવી છે અને આજે ગુરૂ પૂર્ણિમા નિમિતે મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉમટી પડ્યા હતા અને મંદિર પ્રશાસન દ્વારા માઈ ભક્તો ને અડચણ ન ઉભી થાય તેવી અલ્યદા આયોજન કરવામાં આવ્યું હતું

Related posts

આખરે આરોપી સુશીલકુમાર રાજેન્દ્રપ્રસાદ સિંઘને તાલુકા પોલીસે ઝડપી પાડ્યો.

admin

ડિલિવરી દરમિયાન બાળકનું મૃત્યુ થતાં પરિવાર જણો હોસ્પિટલ ખાતે હોબાળો મચાવ્યો

admin

5 વર્ષ પહેલા શરૂ થયેલ બ્રિજની કામગીરી હજુ પણ ખોરંભે,પાલિકાની રેલવે વિભાગને ખો :

admin

Leave a Comment