30.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ડિલિવરી દરમિયાન બાળકનું મૃત્યુ થતાં પરિવાર જણો હોસ્પિટલ ખાતે હોબાળો મચાવ્યો

ભૂમિકા ભાલીયા ઉંમર 22 આજવા રોડ પાસે આવ બાકરોલ ગામ ખાતે રહેતી રહેતી ભૂમિકા ભાલીયા ને સોમવારના દિવસે ડિલિવરી માટે સોમા તળાવ પાસે આવેલ સંજીવની મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી ડિલિવરી દરમિયાન બાળકનું મૃત્યુ થયું હતું જેને લઈને પરિવાર જન્મે હોસ્પિટલ ખાતે હોબાળો મચાવ્યો હતો અને ડોક્ટર પર આક્ષેપ કર્યા હતા કે બાળકના મૃત્યુનું કારણ ડોક્ટર છે
જ્યારે પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સોમવારના દિવસે ડભોઇ રોડ સોમા તળાવ પાસે આવેલ સંજીવની હોસ્પિટલ ખાતે ડીલીવરી કરવા માટે લઈને આવેલી ભૂમિકાને સોમવારે વહેલી સવારે લઈ આવ્યા હતા તે દરમિયાન ભૂમિકાની ડિલિવરી કરવા માટે ઓપરેશન ખાતે લઈ જવામાં આવી હતી તે દરમિયાન ડોક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભૂમિકાની ફીઝર ઓપરેશન કરવું પડશે જ્યારે ઓપરેશન બાદ બાળકને વેન્ટિલેટર પર મુકવામાં આવ્યો છે તારે હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે બાળક વેન્ટિલેટર પર છે જ્યારે બાળકના પિતાએ તેમને ચેક કર્યું ત્યારે બાળક મૃત્યુ પામ્યો હતો અને ત્યારબાદ ડોક્ટરો દ્વારા કલાક પછી જાણ કરવામાં આવી હતી કે બાળકનું મૃત્યુ જાહેર થયું છે અને માતાને એસએજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે
જ્યારે ડોક્ટરને પૂછતા તેમને જણાવવામાં આવ્યો હતો કે બાળકના ધબકારા ઘટી જવાના કારણે સીઝર ડિલિવરી કરવી પડે તેવી પરિસ્થિતિ ઉભી થઈ હતી જેને લઈને સીઝર કરવામાં આવી હતી અને બાળકને વેન્ટિલેટરમાં મૂકવામાં આવ્યો હતો જેને લઈને આજે પરિવારજનો સંજીવની હોસ્પિટલ સાથે હોબાળો મચાવ્યો હતો કે ડોક્ટર નિષ્કાળથી ના કારણે બાળકનો મૃત્યુ થયું છે અને બાળકનું મૃત્યુ થયું ત્યારે અમને જાણ ન કરી હતી તેવા હશે પરિવારજનોએ આક્ષેપ કર્યા હતા જ્યારે સમગ્ર મામલે પરિવારજનોએ 100 નંબર પર પોલીસ ને જાણકારી પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે અને આગળની કાર્યવાહી પોલીસ કરશે

Related posts

ફતેગંજ પોસ્ટ ઓફિસ સર્કલ નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માત

admin

ગુરુપૂર્ણિમા મહોત્સવ લકુલીશજીના શિષ્ય પૂજ્ય પ્રિતમ મુનિજીના સાનિધ્યમાં કાર્યકમ યોજાયો.

admin

પાદરા તાલુકામાં છેલ્લા દસ દિવસમાં ત્રણ મગરના શંકાસ્પદ મોત થતા સમગ્ર વિસ્તારમાં ચિંતા અને રોષનો માહોલ

admin

Leave a Comment