Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

શહેરના ગાજરાવાડી સ્થિત મહાલક્ષ્મી મંદિર ખાતે સનાતન ધર્મ સંસ્થા દ્વારાઆધ્યાત્મિક કાર્યક્રમ અંતર્ગત આધ્યાત્મિક ગ્રંથોની પ્રદર્શની તેમજ સનાતન ધર્મના મહત્વ વિશેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

આજે અષાઢ સુદ પૂર્ણિમા અને ગુરુપૂર્ણિમા છે ત્યારે આ શુભ પાવન અવસર નિમિત્તે સનાતન સંસ્થા દ્વારા શહેરના ગાજરાવાડી સ્થિત પૌરાણિક મહાલક્ષ્મી મંદિર ખાતે આધ્યાત્મિકકાર્યક્રમ અંતર્ગત આધ્યાત્મિક વિષયોના ગ્રંથોની પ્રદર્શનીનુ આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે સાત્વિક પૂજાસામગ્રી તેમજ આપણા ઘરોમાં મંદિરોની રચના કેવી હોવી જોઈએ કેવી રીતે પૂજા પ્રાર્થના કરવી તે અંગેનો પ્રદર્શનીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.સાથે જ સમાજ જીવનમાં આનંદ તથા અન્ય વિષય પર વ્યાખ્યાનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમ વિશે સનાતન સંસ્થાનાશ્રીમતી અંશુ સંત દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી

Related posts

દિવાળીના તહેવાર પૂર્વે જ્વેલર્સની સુરક્ષા માટે પશ્ચિમ વિસ્તાર પોલીસની સરાહનીય પહેલ

admin

વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં આવેલી ડો.ઈન્દુલાલ યાજ્ઞિક પ્રા.શાળામાં નિરંકારી બાળ સંત સમાગમનું આયોજન કરવામાં આવ્યું

admin

પારૂલ યુનિવર્સીટીમાંથી વિદ્યાર્થીઓને લઇ જતા છકડાને અકસ્માત નડયો

admin

Leave a Comment