43.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વોર્ડ નં.13માં ગૌરીવ્રત તથા વ્રત કરતી કુંવારીકાઓ તેમજ બહેનો માટે કાછિયાપોળ વાડી ખાતે કાછિયા પટેલયુવક મંડળ, તાડફળિયા તથાકોઠીફળિયા અને મહિલા મંડળ દ્વારા ફરાળી વાનગીઓ જમાડવાનો કાર્યક્રમ યોજાયો હતો

છેલ્લા પંદર વર્ષથી ઇલેક્શન વોર્ડ નં.13મા કાછિયાપોળ વાડી ખાતે મહિલા મંડળ, કાછિયા પટેલ મંડળ, તાળફળિયા તથા કોઠી ફળિયા મંડળ સાથે ગૌરીવ્રત તથા જયા પાર્વતી વ્રત કરતી કુંવારીકાઓને, બહેનો માટે ફરાળી વાનગીઓ જમાડવાનો કાર્યક્રમ યોજવામાં આવે છે ત્યારે આજરોજ અહીં દોઢસો થી બસ્સો જેટલી બહેનો કુંવારીકાઓને ફરાળી વાનગીઓ જમાડવામાં આવી હતી. આ વાનગીઓ મહિલા મંડળ ની બહેનો દ્વારા તૈયાર કરવામાં આવે છે અલૂણા વ્રત કરતાં બહેનો કુંવારીકાઓને મીઠું વગરની મોળી વાનગીઓ જમાડવામાં આવી હતી. આ અંગે સ્થાનિક કાઉન્સિલર જ્યોતિબેન પટેલ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

Related posts

દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ બ્રાહ્મણ સભા હોલ ખાતેચીપ પાવન બ્રાહ્મણ સંઘ વડોદરા દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ

admin

અકોટા સોલાર પેનલ પાસે કાર ચાલકે સર્જ્યો અકસ્માત…

admin

વિદુષી ડૉ ગાર્ગી પંડિત ના માર્ગદર્શન હેઠળ ગોમાતા રાષ્ટ્રમાતા પ્રતિષ્ઠા આંદોલન ના સમર્થન માં હરણી વારસિયા રિંગ રોડ સ્થિત બેન્કર હોસ્પિટલ થી ગુરુકુળ વિદ્યાલય સુધી રેલી નું આયોજન કરવામાં આવ્યું

admin

Leave a Comment