31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

સર્વોચ્ચ ઇમામ અને ઓલ ઇન્ડિયા ઇમામ ઓર્ગેનાઇઝેશન નાં પ્રમુખ ડૉ.ઉમર અહમદ ઇલ્યશી ડભોઇનાં ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા નાં નિવાસ સ્થાને શુભેચ્છા મુલાકાતે આવ્યા

ભારત દેશના સર્વોચ્ચ ઇમામ અને ઓલ ઇન્ડિયા ઇમામ ઓર્ગેનાઇઝેશન નાં પ્રમુખ ડૉ.ઉમર અહમદ ઇલ્યશી ડભોઇનાં ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા નાં નિવાસ સ્થાને શુભેચ્છા મુલાકાતે આવ્યા ત્યારે દરેક મનુષ્ય એક થઈ રહે નો સંદેશ આપ્યો હતો ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું.

દેશમાં કોઈ જ્ઞાતિ કોઈ ધર્મ અને અલગ નથી પૂજન કરવાની પદ્ધતિ અલગ છે દરેક નાગરિકે એક થઈ રહેવાનો સંદેશ સાથે વડોદરા ગુજરાત ની મુલાકાતે આવેલ ઓલ ઇન્ડિયા ઇમામ ઓર્ગેનાઇઝેશન નાં પ્રમુખ ડૉ. ઉમર અહમદ ઇલ્યાશી આજે દર્ભાવતી ડભોઇ નાં ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના નિવાસ સ્થાને શુભેચ્છા મુલાકાત લીધી હતી તેઓનું ઉષ્માભર્યું સ્વાગત ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા કરવામાં આવ્યું આં પ્રસંગે વડોદરા નાં મુસ્લિમ અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.


રીપોટર વિકાસ ચતુર્વેદી ડભોઈ

Related posts

ઉપરવાસમાં ભારે વરસાદને પગલે પાદરાના મહીસાગર નદી કિનારાના ડબકા ગામની ધારાસભ્ય મુલાકાત લઇ પરિસ્થિતિનો તાગ મેળવ્યો

admin

ગુરુપૂર્ણિમા નિમિત્તે વડોદરા શહેરમાં અનેક જગ્યાઓ પર ગુરુની પૂજા કાર્યક્રમનું આયોજન કરવામાં યોજાઇ રહ્યા છે

admin

વડોદરા શહેર ઝોન 4 માં આવતા પોલીસ સ્ટેશન ના ઓનલાઈન ફૂડ ડિલિવરી કરતા ડિલિવરી બોય સાથે વારસિયા પોલીસ સ્ટેશન ખાતે બેઠક કરી

admin

Leave a Comment