40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોનસવાડી

નસવાડી મધ્ય ગુજરાત વિજ કંપનીની ઘોર બેદરકારી સામે આવી

હરિપુરા, વદેસિયા, બોતીયાકુંવા, બોતીયાકુંવા વસાહત આમ ચાર ગામનો વિજ પાવર શરૂ ન થતા 100 ગ્રામજનો સુત્રોચાર કરી હેલ્પરો સાથે તૂ તૂ મેમે કરી

વરસાદમા ત્રણ વિજ પોલ પડ્યા હોય… ચાર દિવસ વિતે હજુ ચાર ગામમા અંધારપટ છવાયું હોય વિજ ગ્રાહકોમા રોષ

એકબાજુ વરસાદ બીજી બાજુ મચ્છરો નો ત્રાસ હોય ગ્રામજનો રોષે ભરાયા

હેલ્પરો ફોન ઉપાડતા ન હોય વિજ ગ્રાહકોમાં રોષ

Related posts

આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પુનિયાવાંટ મોડેલ સ્કૂલની મુલાકાત લીધી

admin

કવાંટ તાલુકાના પાનવડ ગામમાં નવીન સામુહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ

admin

જિલ્લા પંચાયત આરોગ્ય શાખા તથા આયુર્વેદિક શાખા છોટાઉદેપુર દ્વારા સામુહિક આરોગ્ય કેન્દ્ર ઝોઝ ખાતે નિઃશુલ્ક સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો.

admin

Leave a Comment