Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોબોડેલી

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી સુખી સિંચાઇ વિભાગનું જર્જરિત બિલ્ડિંગ ધરાશય

છોટાઉદેપુરના બોડેલી ખાતે સુખી સિંચાઇ કચેરીના કેમ્પસમાં આવેલા બિલ્ડિંગ વરસાદમાં ધરાશાય થય રહ્યા છે. બોડેલીના અલીખેરવા વિસ્તારમાં સુખી સિંચાઇ વિભાગ ના કર્મચારીઓને રહેવાના બિલ્ડિંગો જર્જરિત બનતા તેને તોડી પાડવા માટે મંજૂરીના મળતા દરખાસ્ત સિંચાઇ વિભાગ આ બિલ્ડિંગ તોડવા માટે મોકલી છે. જ્યારે આ કેમ્પસ માં સિંચાઇ વિભાગ ની કચેરી આવેલી છે..અને રેસ્ત હાઉસ આવેલું છે. તેમાં કર્મચારીઓ અવર જવર કરે છે..કેમ્પસમાં 25 થી વધારે બિલ્ડિંગો જર્જરિત છે.

રિપોર્ટર મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

પુષ્ટિમાર્ગમાં દિનતા અને સમર્પણ ઠાકોરજી અને મહાપ્રભુજીને અતિ પ્રિય. કાંકરોલી યુવરાજ પૂ. સિદ્ધાંતકુમારજી મહોદય..

admin

છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવાએ નગરપાલિકાની ચૂંટણીને લઈને પ્રતિક્રિયા આપી

admin

છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાની સનરાઈઝ શાળામાં જન્માષ્ટમીની ધામધૂમ પૂર્વક ઉજવણી

admin

Leave a Comment