33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેર ‘ભુવા શહેર’…!

વડોદરાના કહેવાતા સ્માર્ટ તંત્રને કારણે વડોદરાને અનેક નામોથી નવાજવામાં આવૅ છે,વડોદરા ‘ખાડોદરા’ બન્યું અને હવે સ્માર્ટ સીટી ‘ભુવા સીટી’ તરીકે પણ ચર્ચામાં છે,વડોદરામાં અનેક ભૂવાઓ વચ્ચે વધુ એક ભુવો ધુણ્યો છે.આ વેળાએ નિઝામપુરા મુક્તિધામ ની બાજુમાં મસમોટા ભુવો પડ્યો હતો.બેદરકારીથી કરવામાં આવટી કામગીરીને કારણે વડોદરાના માર્ગો પર ભૂવાઓ ધૂણી રહ્યા છે.નિઝામપુરા મુક્તિધામ ની બાજુમાં પડેલ મસમોટા ભુવાને લઇ સ્થાનિક કોર્પોરેટરે પણ પાલિકા તંત્ર સામે આકરા પ્રહારો કર્યા હતા.

Related posts

વડોદરા શહેરના આજવા-નિમેટા રોડ પર હિટ એન્ડ રનની ઘટના બની

admin

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આનંદ નગર યુવા સંગઠન દ્વારા જાહેર ભંડારાનું આયોજન

admin

વડોદરા શહેરમાં કોડીન (નશાકારક કફ સીરપ) નો ગેરકાયદેસર રીતે સંગ્રહ અને વેપાર કરતા બે ઇસમને પકડી પાડતી વડોદરા શહેર એસ.ઓ.જી.

admin

Leave a Comment