41.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી ગણાતી ઓરસંગ નદીમાં ઘોડાપુર આવ્યું છે.

છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી ગણાતી ઓરસંગ નદીમાં ધોડાપુર આવ્યું છે. ઉપરવાસમાં ભારે વરસાદ પડવાના પગલે ઓરસંગ નદીમાં ભારે પાણીની આવક થવા પામી છે. ઓરસંગ નદીમાં આવેલ ચેકડેમ પણ ઓવરફ્લો થયા હતા.મૌસમમાં પહેલીવાર આ સમગ્ર ચેકડેમ પાણીમાં ગરકાવ થયા હતા. જિલ્લાની જીવાદોરી ગણાતી ઓરસંગ નદીમાં ભારે પાણીની આવક થતા જિલ્લાના ખેડૂતો અને લોકોમાં ખુશી જોવા મળી છે.

રિપોર્ટર મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

શ્રી 24 ગામ રાણા સમાજ દ્વારા સમૂહ લગ્ન નું આયોજન સંખેડા મુકામે કરવામાં આવ્યું

admin

બાળલગ્ન મુક્ત ભારત’ અભિયાનને આવકારવા માટે દ્રષ્ટિ – ડૉન બોસ્કો, કપડવંજ સંસ્થા દ્વારા છોટા ઉદેપુર જીલ્લાના ૬ ગામના ૨૨૫ લોકો સાથે કેન્ડલ માર્ચ યોજી.

admin

વર્લ્ડ ટીબી ડે નિમિતે પાવીજેતપુર તાલુકામાં પાવી જેતપુર CHC ખાતે રેલી, ટીબી સર્વે અને TB કોમ્યુનિટી મીટીંગ આ રીતે અલગ અલગ પ્રવૃત્તિઓ કરી વર્લ્ડ ટીબી ડે ઉજવામાં આવ્યો

admin

Leave a Comment