31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોનસવાડી

નસવાડીના આંતરિયાળ જંગલ વિસ્તારમા 150 કિલો બીજનુ ડ્રોનથી વાવેતર કરાયું

જ્યાં માણસ ન જઈ શકે ત્યાં જંગલ વિસ્તાર ને હરિયાળુ બનાવવા નસવાડી વન વિભાગ કામગીરી કરી,

વરસાદને લઈ કુદરતી સૌંદર્યમા વધારો કરતા વૃક્ષનુ વધુ વાવેતર કરવા વન વિભાગનો અનોખો પ્રયાસ,

ડ્રોન એકવાર દસ કિલો બીજ લઈ આકાશમાથી ડુંગર વિસ્તારની જમીન પર ફેંકે છે. પછી ત્યાં વૃક્ષ ઉગે છે.

સીતાફળ, ખાખરો, ખેર, બહેડા જેવા બીજ નો જંગલ વિસ્તારમા છંટકાવ કરાયો.

Related posts

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા બોડેલી અને પાવીજેતપુર તાલુકામાં કેળાનું વાવેતર

admin

“સ્વાગત ફરિયાદ નિવારણ” જિલ્લાકક્ષના કાર્યક્રમમાં પ્રજાજનોની વિવિધ ૧૪ અરજીઓનો સંતોષકારક નિકાલ

admin

નર્મદાની કાંકરિયા માઇનોર કેનાલમાં વર્ષોથી પાણી ના છોડતા કેનાલો માટીથી ભરાઈ ગઈ ત્યારે હવે માટીની સફાઈ સરૂ કરાઈ

admin

Leave a Comment