Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ગેરકાયદેસર દબાણો પર વડોદરા મહાનગર પાલિકાનો ભૂતડી ઝાંપા ખાતે ગેર કાયદેસર દબાણો અને શેડ નો સપાટો પોલીસ બંદોબસ્ત સાથે મોટી કાર્યવાહી કરવામાં આવી

વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેર ભુતડી ઝાંપા ખાતે આજે સભાન શાખાની ટીમ દ્વારા ગેરકાયદેસર દબાણો કરેલા તેઓનો સફાયો કરવામાં આવ્યો.
આ દબાણ શાખા દ્વારા રોડ પર ઉભા રહેલા ગેરકાયદેસર રીતે કર્યા દબાણો શેડ ઓટલા દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી વડોદરા શહેરમાં મોટા મોટા દબાણો દૂર કરવામાં આવતા નથી અને નાના નાના દબાણો દૂર કરી પાલિકા તંત્ર સંતોષ માને છે આ કામગીરીમાં સ્થાનિક પોલીસ સ્ટેશન નો સ્ટાફ ની હાજરી માં ગેર કાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા

Related posts

ડભોઇ તાલુકાના સાઠોદ ગામ પાસેથી પસાર થતી ધાર્યા કેનાલ જર્જરિત

admin

એરપોર્ટને અડીને આવેલ દિવાલ સાથેના દબાણોનો સફાયો !

admin

વડોદરા મહા નગર પાલિકા તંત્ર પાપે વોર્ડ નંબર ૧૯ માં આવેલ તરસાલી વિસ્તારમાં માં છેલ્લા ધના સમય થી વરસાદી પાણી અને ગટર ઉભરાવાની સમસ્યા

admin

Leave a Comment