38.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 19, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

એરપોર્ટને અડીને આવેલ દિવાલ સાથેના દબાણોનો સફાયો !

ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ યુદ્ધના તણાવની સ્થિતિ જોવા મળી રહી છે જેને લઇ વડોદરાનું તંત્ર પણ સતર્ક અને એલર્ટમોડમાં છે વડોદરા મહાનગર પાલિકા અને શહેર પોલીસ દ્વારા શહેરમાં અનેક તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે ત્યારે વડોદરામાં આવેલ હરણી હવાઈમથકની દિવાલ પાસે આવેલા નડતરરૂપ દબાણોનો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.પાલિકાની દબાણ શાખાને ટીમ અને પોલીસના સંયુક્ત ઉપક્રમે આ દબાણ હટાવાઈ રહ્યા છે.મ્યુ. કમિશનરને આદેશ મુજબ એરપોર્ટની દિવાલને અડીને 10 ફૂટ સુધી કોઈ પણ જાતનું દબાણ તાત્કાલિક દૂર કરાઈ રહ્યા છે.

Related posts

એસ.એસ.જીને નવા ઉપકરણો ની ભેટ : દર્દી સહિત તબીબો ને બની રહેશે ઉપયોગી

admin

વડોદરા પ્રતાપનગર રેલ્વે DRM ઓફિસ બહાર વેસ્ટર્ન રેલવે એમ્પોલોઈઝ યુનિયન દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો.

admin

ડભોઇના વાયદપુરમાં સરકારી નાણાંનો ધુમાડો ₹1.51 લાખનો સેગ્રીગેશન શેડ શોભાના ગાંઠિયા સમાન

admin

Leave a Comment