વડોદરા પ્રતાપનગર રેલ્વે DRM ઓફિસ બહાર વેસ્ટર્ન રેલવે એમ્પોલોઈઝ યુનિયન દ્વારા પ્રશાસન દ્વારા જે અન્યાયપૂરણર નિર્ણય લેવામાં આવે છે. અને શ્રમ કાયદા નુ સતત ઉલઘન કરી રહ્યા છે તેના વિરોધમાં આજે પ્રતાપનગર રેલ્વે DRM ઓફિસ ખાતે સંતોષ પવાર ના નેતૃત્વ મા ધરણા કર્યો હતા. સાથે ડીઆરએમ ઓફિસ બાજુ રેલી સ્વરૂપે ભારે સૂત્રોચારસાથે પણ નીકળ્યા હતા અધિકારીને જાણ થાય અમારા પ્રશ્નોનો નિરાકરણ જલ્દી માં જલ્દી આવે જો નહીં આવે તો ઘરણા નો કાર્યક્રમ ચાલુ જ રહેશે તેવું જણાવવામાં આવ્યું હતું.

