31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી દિવ્યાંગ ગરબાનું આયોજન

શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી દિવ્યાંગ ગરબાનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા દિવ્યાંગ ગરબા મહોત્સવ ૨૦૨૫ નું આયોજન કરાયું….

શ્રી છત્રપતિ શિવાજી સરકારી મંડળી લિમિટેડ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી દિવ્યાંગ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આ વર્ષે પણ વડોદરા શહેર કારેલીબાગ વિસ્તારમાં આવેલ માનસિક આરોગ્ય કેન્દ્ર ના પ્રાંગણ ખાતે દિવ્યાંગ ગરબા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં દિવ્યાંગ અને માનસિક લોકોએ ગરબા ધુમિયા હતા અને આ ગરબા માં મુંબઈથી 30થી વધુ દિવ્યાંગ અને માનસિક લોકો કરવામાં જોડાયા હતા. સાથે આ ગરબા મહોત્સવમાં 25 વધુ લોકોએ અંગદાન ની જાહેરાત કરવામાં આવી હતી દિવ્યાંગ અને માનસિક લોકો પણ ગરબા મહોત્સવ નો ઉત્સાહ માણી શકે તેથી ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

Related posts

આશરે 80 કરોડ ઉપરાંતની માતબર રકમના ખર્ચે મંજુર અને નિર્માણ થયેલ સાવલી સાંકરદા રોડ વિવાદનો મામલો

admin

ભાજપ સરકાર દ્વારા દેશમાં અલગ અલગ બે નીતિઓ અપનાવી રાજ્યની મહિલાઓ અને શિક્ષિત બેરોજગારો સાથે અન્યાય કરતી હોવાના આક્ષેપો સાથે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા આવેદનપત્ર આપ્યું હતું

admin

ડભોઇ નગરપાલિકા ખાતે “વુમન ફોર ટ્રી” ડભોઇ નગરપાલિકા દ્વારા ભારત કાર્યક્રમ યજાયો.

admin

Leave a Comment