32.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ભાજપ સરકાર દ્વારા દેશમાં અલગ અલગ બે નીતિઓ અપનાવી રાજ્યની મહિલાઓ અને શિક્ષિત બેરોજગારો સાથે અન્યાય કરતી હોવાના આક્ષેપો સાથે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા આવેદનપત્ર આપ્યું હતું

છેલ્લા ત્રીસ વર્ષોથી કેન્દ્ર તથા રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે સાથે જ મહારાષ્ટ્રમાં તથા મધ્ય પ્રદેશમાં લાડલી બહેન, લાડલા ભૈયા જેવી યોજનાઓ અમલમાં મૂકી સરકાર દ્વારા મહિલાઓને ₹1000 તથા શિક્ષિત બેરોજગારોને લાયકાત પ્રમાણે છ હજાર, આઠ હજાર તથા દસ હજાર સુધીની સહાય કરવામાં આવી રહી છે. ગુજરાતમાં ત્રીસ વર્ષોથી ભાજપ સરકાર છે અને અહીંથી જ બે નેતાઓ દેશના વડાપ્રધાન તથા કેન્દ્રીય ગૃહમંત્રી તરીકે બિરાજમાન છે છતાં પણ ગુજરાતમાં મહિલાઓ તથા શિક્ષિત બેરોજગારોને કોઇપણ પ્રકારના ભથ્થા કે લાભ ન આપી અહીની જનતાને અન્યાય કર્યો હોવાના આક્ષેપો સાથે આમ આદમી પાર્ટી, વડોદરા શહેર જિલ્લા દ્વારા મુખ્યમંત્રી ને કલેક્ટર મારફતે રજૂઆત કરવા આવેદનપત્ર આપ્યું

Related posts

ગુરુપૂર્ણિમાના પવિત્ર દિવસે, ગુરુની ભારતીય સેનાના સૈનિકો માટે ગુરુ ભેટ

admin

વડોદરા રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી

admin

વાસણમાં ફટાકડા (સૂતળી બોમ્બ) ફોડતા વાસણનો એક ધારદાર ટૂકડો ઉડીને સીધો નાક અને આંખના ભાગમાં ઘૂસી ગયો

admin

Leave a Comment