ડભોઈ તાલુકાના કરનાળી ખાતે માં રેવા આશ્રમ ગામની મહિલા અને સખી મંડળ મહિલાઓને 250 જેટલી સાડી નું વિતરણ કરવામાં આવ્યું હતું આજ રોજ ક્ષેત્ર ડભોઇ તાલુકા ના કરનાળીના નવનિર્મિત માં રેવા આશ્રમ માં ના અધ્યક્ષ રજનીભાઈ પંડ્યા અને સુરતના ભક્ત મંડળ મહેશભાઈ પટેલ ના ગ્રુપ દ્વારા કરનારી ગામની બહેનોને સાડી નું સખીમંડળની મહિલાઓને પણ 250 જેટલી સાડીનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ધ્વની કલાવૃંદ હેમંત ભોસલે અને શિષ્યોએ સંગીતમય ભજન ધૂન ગાઈ વાતાવરણને ભક્તિમય બનાવ્યું કરનાળી ગામના સરપંચ શૈલેષભાઈ તડવી બીપીનભાઈ માછી ઉપસ્થિત રહ્યા હતા માં રેવા ટ્રસ્ટ તરફથી મહેશભાઈ પટેલનો આભાર વ્યક્ત કરે છે સાથે કરનાળીના બહેનોને લાભ લેવા બદલ ખુબ ખુબ આભાર

