Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વાઇબ્રન્ટ વડોદરા ચેપ્ટર દ્વારા મરાઠી વેપારી સમુદાયને એકબીજાને મદદ કરીને વિકાસ કરવામાં મદદ તે માટે સેમીનારનું આયોજન કરવામાં આવ્યું…

સેટરડે ક્લબ ગ્લોબલ ટ્રસ્ટએ સન 2000 માં મુંબઈમાં સ્વર્ગસ્થ શ્રી ભીડે સર દ્વારા સ્થપાયેલ એનજીઓ સંસ્થા છે. છેલ્લા 24 વર્ષની સફરમાં મહારાષ્ટ્રમાં અને મહારાષ્ટ્રની બહાર ગુજરાત અને મધ્ય પ્રદેશમાં 100થી વધુ પ્રકરણનો વિસ્તાર કર્યો છે.
ગુજરાતમાં સુરત અને વડોદરા ચેપ્ટર ઓપન કરે છે. અને એમપીમાં ઇન્દોર આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય મરાઠી વેપારી સમુદાયને એકબીજાને મદદ કરીને વિકાસ કરવામાં મદદ કરવાનો છે. વડોદરા ચેપ્ટરનું સંચાલન ચેરપર્સન કૌસ્તુભ ભાગવત, સેક્રેટરી પ્રથમેશ ભોકરી, ખજાનચી સુભાષ પાટીલ દ્વારા કરવામાં આવે છે. આજે મીટિંગમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા SOU જોવા ગયા છે. આ જૂથમાં સેવા ક્ષેત્રના ઘણા વિવિધ સાહસિકો, કન્સલ્ટન્ટ, ઇલેક્ટ્રિક કોન્ટ્રાક્ટર, બિલ્ડરો, હોટેલ અને આયાત નિકાસ વેપારી ઘણા વધુ ક્ષેત્રના વ્યવસાયિક સાહસિકો સભ્યો ઉપસ્થિત રહ્યા હતા

Related posts

વડોદરા નો ૧૧ વર્ષીય વ્રજ ચોકસીએ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું….

admin

શ્રી સાઈ સાગર કોમ્પ્લેક્સ માં જોડાણ અને સીલ ની કાર્યવાહી કરતું પાલિકા

admin

​વડોદરા શહેર પોલીસ હેડક્વાર્ટર ખાતે ‘આયુષ મેળા’નું સફળ આયોજન

admin

Leave a Comment