43.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા નો ૧૧ વર્ષીય વ્રજ ચોકસીએ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું….

માઈન્ડ રીડિંગ કરનારા લોકો તેને લગતો સતત અભ્યાસ કરતા રહે છે. કહેવામાં આવે છે કે આ લોકો દિવસમાં ઓછામાં ઓછા બેથી ત્રણ વખત જાણવાનો પ્રયત્ન કરે છે કે સામેની વ્યક્તિના મનમાં શું ચાલી રહ્યું છે. આ પ્રકારના લોકોની અંદર એકાગ્રતા હોય છે, જે કોઈના મનનો અભ્યાસ કરવા માટે સૌથી વધારે જરૂરી માનવામાં આવે છે.
શુ આ વિજ્ઞાન પર આધારિત છે?
અનેક લોકો એવું સમજે છે કે કદાંચ માઈન્ડ રીડિંગ વિજ્ઞાન પર આધારિત છે. પણ આ બાબત સમજવી જરૂરી છે કે માઈન્ડ રીડિંગ સંપૂર્ણપણે વિજ્ઞાન પર આધારિત નથી. જાણકારોના મતે સામેની વ્યક્તિના મનમાં શુ ચાલી રહ્યું છે તે સચોટ માહિતી આપે છે ત્યારે આજે વડોદરા શહેર વાઘોડિયા રોડ ખાતે આવેલ રુબીકશ સ્કૂલ ખાતે ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ના અધિકારીએ વ્રજ ચોકસીને ઉછેલા પ્રશ્નોનો તમામ જવાબો સાચા આપવામાં આવ્યા હતા ત્યાં મુકેલ ચિઠ્ઠીઓ માંથી અધિકારીએ પોતે જોઈને સામે બેઠેલ યુક્તિ ને બતાવ્યું હતું અને વ્રજ ચોકસી એ સામે બેઠેલ યુક્તિ નો માઈન્ડ રીડિંગ કરી ને જવાબ આપ્યા હતા વ્રજ ચોકસીએ છ વર્ષથી સતત આ કાર્યને સિદ્ધ કરવા માટે મહેનત કરતો હતો ત્યારે આજે ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના અધિકારીને જાણ કરવામાં આવી હતી અને અધિકારી વડોદરા આવી ને રૂબિક્સ સ્કૂલના ક્લાસમાં વ્રજ ચોકસીએ કરેલ માઈન્ડ રીડિંગ થી તમામ જવાબો સાચા આપતા ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ના અધિકારીએ વ્રજ ચોકસીને મોમેન્ટો અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કર્યો હતો આ વ્રજ ચોકસી એ અગાઉ ત્રણ રેકોર્ડ કર્યા છે તારે આજે ચોથો રેકોર્ડ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે જેને પરિવાર માં ખુશી ની લાગણી જોવા મળી હતી અને વ્રજ ચોકસી આગળ અનેક એવોર્ડ મેળવવા ની તૈયારીઓ બતાવી હતી

Related posts

ફરી ‘વડોદરા’ બન્યું ‘ખાડોદરા’

admin

વડોદરા લેબર કમિશનર કચેરી ખાતે પાદરા તાલુકાના કરખડી ગામ પાસે આવેલ મયુર ડાયકેમ કંપની વિરુદ્ધ અરજી

admin

વડોદરાના તરસાલી વિસ્તારમાં આવેલા સાઈબાબાના મંદિર ખાતે આયુષ્યમાન યોજના કાર્ડ કેમ્પનું આયોજન કરાયું…

admin

Leave a Comment