33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ફરી ‘વડોદરા’ બન્યું ‘ખાડોદરા’

વડોદરામાં વરસાદ જામ્યો છે.વરસાદને પગલે ફરી એકવાર વડોદરા મહાનગર પાલિકાની પોલ છતી થઇ છે,વડોદરાના અનેક રસ્તાઓ પર ફરી ખાડાઓનું સામ્રાજ્ય ફેલાયું છે,ચોમાસુ શરૂ થતા વડોદરા ખાડોદરા બન્યું હતું.સમા વિસ્તારમાં સંપૂર્ણ રોડ પર ભૂવા પડ્યા હતા.આ ભૂવામાં એક બસ પણ ફસાઈ હતી,જેને ક્રેનની મદદથી બસ બહાર કઢાવામાં આવી હતી.આમ ફરી પાલિકાની કામગીરી પર મોટા સવાલ ઉભા થયા છે.

Related posts

જાહેરમાં કચરો નાખતા લોકોને પકડી તેમના વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરવામાં આવી

admin

ડભોઇ તાલુકામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલું નુકસાનના કૃષિ રાહત પેકેજ અરજીની કામગીરી જોરશોરથી શરૂ

admin

વડોદરા શહેરના પૂર્વ ઝોનની વોર્ડ નંબર 4ની કચેરીમાં કચરાપેટીઓ ધૂળ ખાતી અને ભંગાર હાલત જોવા મળી

admin

Leave a Comment