Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

કોમર્સ ફેકલ્ટી ખાતે ફેકલ્ટી ટીન ને આવેદનપત્ર આપવામાં આવ્યું

એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી ખાતે આજરોજ નિખિલ સોલંકી દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી ધોરણ 12 પુરક પરીક્ષામાં પાસ થનાર વિદ્યાર્થીઓ અને અગાઉ રહી ગયેલ હોય તેવા વિદ્યાર્થીઓ માટે બીકોમના એડમિશન ફરીથી ચાલુ કરવા બાબતે આજરોજ આવેદનપત્ર આપવામાં આવ્યું. જ્યારે એમએસ યુનિવર્સિટી દ્વારા કોમર્સ ફેકલ્ટી ખાતે પોલીસને પણ બોલાવવામાં આવી હતી જ્યારે ઉગ્ર રજૂઆત કરવામાં આવી તે જલ્દીમાં જલ્દી તમામ વિદ્યાર્થીઓને એડમિશન મળે તેવી માંગણી સાથે કોમર્સ ફેકલ્ટીના ડીન કેતન ઉપાધ્યક્ષ અને આવેદનપત્ર આપ્યું

Related posts

ગુરુપૂર્ણિમા નિમિત્તે વડોદરા શહેરમાં અનેક જગ્યાઓ પર ગુરુની પૂજા કાર્યક્રમનું આયોજન કરવામાં યોજાઇ રહ્યા છે

admin

શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લી. અને શ્રી છત્રપતિ શિવાજી રાજે વિચાર મંચ દ્વારા પસ્તીદાનથી વિધ્યાજ્ઞાનના મહાયજ્ઞ ની શરૂઆત

admin

વડોદરાના ખંડેરાવ માર્કેટ ચારરસ્તા થી ગુરુદ્વારા સુધીના લારી, પથારાવાળાઓ સહિતના દબાણો દૂર કરાયા

admin

Leave a Comment