ઈદે મિલાદને લઈને ખાન કા એ રિફાઈ ના ગાદીપતિ કમાલુદ્દીન બાબાએ શહેરીજનોને તહેવારોની ઉજવણી ભાઈ તારા સાથે કરવા અપીલ કરી
16 મી એ મિલાદ છે જ્યારે 17 મી એ આનંદ ચૌદસ… ત્યારે કમાલુદ્દીન બાવાએ સૌને અપાવો સોશિયલ મીડિયા પર આવતી ભડકાઉ પોસ્ટ થી દૂર રહી શાંતિપૂર્ણ રીતે તહેવારોની ઉજવણી કરવા અપીલ કરી છે
આ સાથે કમાલબાવાએ હિન્દુ અને મુસ્લિમ સમુદાયના લોકોને ઈદે મિલાદ અને આનંદ ચૌદસ ની શુભકામનાઓ પાઠવી છે

