Genius Daily News
ખેડા જિલ્લોનડિયાદવડોદરાવડોદરા જિલ્લો

નડિયાદમાં રમાયેલી ખેલ મહાકુંભ 3.0 રાજ્ય કક્ષાની સ્પર્ધામાં વડોદરાના ચાર લોકો વિજેતા થયા

નડિયાદમાં રમાયેલી ખેલ મહાકુંભ 3.0 રાજ્ય કક્ષાની સ્પર્ધામાં વડોદરા ના ચાર જણા વિજેતા થયા છે જેમાં રંધાવા સ્પોર્ટ એકેડમી માંજલપુર સ્પોર્ટ ખાતે દોડમાં કાસ્ય ચંદ્રક વિજેતા 400 મીટર માં ઈશિતા શાહ.શોટપુટમાં રંજત ચંદ્રક વિજેતા સતીશ રાણા. શોટપુટ માં મમતા મોહન કરાના રજત ચંદ્રક વિજેતા. ડીસસ્ટ્રો મા સિલ્વર મેડલ નિમેશ શાહ તમામ લોકોએ ખૂબ જ મહેનત કરીને આજે આ મેડલ પોતાના નામ પર કર્યા છે જ્યારે તમામ લોકો વડોદરા ના રંધાવા સ્પોર્ટ એકેડમીમાં શીખે છે અને વડોદરા નું ગૌરવ છે જ્યારે એકેડમી દ્વારા તમામ ખેલાડીઓનું મોડું મીઠું કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું ખેલાડીઓને પૂછવામાં આવ્યું કે ખૂબ જ સરસ આયોજન કર્યું હતું

Related posts

31 ડિસેમ્બરને લઈને વડોદરા શહેર પોલીસ એલર્ટ મોડ પર, માંજલપુર વિસ્તારમાં વાહન ચેકિંગ હાથ ધરાયું

admin

માંજલપુરમાં કાર ચાલકે બાઈક ચાલકને ટક્કર મારી

admin

વડોદરા શોર્ટ ફિલ્મ સ્પર્ધા પૂર્વે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું

admin

Leave a Comment