વડોદરાના માંજલપુર વિસ્તારમાં દરબાર ચોકડી પાસે અકસ્માત સર્જાયો હતો.કોચર પાસે કાર ચાલકે બાઈક ચાલકને ટક્કર મારી હતી.જેમાં બાઈક ચાલકને ઈજાઓ પોહોંચી હતી.અકસ્માતને પગલે લોકટોળા એકત્ર થયા હતા,ઈજાગ્રસ્ત બાઈક ચાલકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
previous post

