35.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરામાં 100મો તાનસેન મહોત્સવ યોજવામાં આવ્યો જેને માણવા માટે મોટી સંખ્યામાં સંગીત રસિકો ઉપસ્થિત રહ્યા હતા. મહિત્સવમાં ગાયન અને તબલા વાદન યોજાયું

મધ્યપ્રદેશના સંસ્કૃતિ અને પર્યટન વિભાગ દ્વારા એમ.એસ. યુનિવર્સીટીની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના સહયોગ થી ફેકલ્ટીના પરિસરમાં 100મો તાનસેન શતાબ્દી સમારોહ 2024 ઉજવવામાં આવ્યો. ફેકલ્ટી ડીન ગૌરાંગ ભાવસાર અને નિર્દેશક વંદના પાંડે દ્વારા દીપ પ્રકટાવીને સમારોહનો પ્રારંભ કર્યો હતો. આ સંગીત સમારોહમાં ઇન્દોરના સુપ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયિકા ડૉ.પૂર્વી નિમગાંવકરએ બંદીશ અને ઠુમરી ગાયકી રજૂ કરી હતી તબલા પર હિતેન્દ્ર દીક્ષિત અને હાર્મોનિયમ પર વિવેક જૈનએ સંગત કરી હતી. ઉપરાંત સંતુર વાદક વિદુષી અગ્રવાલ અને સીતારવાદક પંડિત અસિત ગોસ્વામીની જુગલ બંધી અને શુભ મહારાજનું તબલા વાદન પ્રસ્તુત કરવામાં આવ્યું હતું.

Related posts

વડોદરા જિલ્લામાં સાવલી તાલુકાના મોક્સી ગામ પાસે આવેલી રીતુ એન્ટરપ્રાઇઝ નામની ડામરની કંપનીમાં ટેન્કરમાં બ્લાસ્ટ

admin

જન્મ મરણ તેમજ લગ્ન નોંધણીના દાખલા વોર્ડ ઓફિસ ઝોન ઓફિસ અર્બન હેલ્થ સેન્ટરમાંથી આપવા તેમજ નાની મોટી ભૂલો સુધારી આપવા બાબતે મેયર ને આવદેનપત્ર આપી રજુઆત કરી હતી

admin

વડોદરા શહેરમાં ફુલબાજે પરિવાર દ્રારા મુંબઈના લાલબાગ ના રાજા જેવી મૂર્તિ બેસાડવામાં આવતા ભક્તોની ભીડ

admin

Leave a Comment