વડોદરા ના વારસિયા રીંગ રોડવના સુખ શાંતિ સો.B .22 માં વહેલી સવારે ચોરી નો બન્યો બનાવ ઉપર ના મકાન માં સૂતા પરેશ રાણા અને તેમના પરિવાર ને આગળ થી સ્ટોપર મારી પૂરી દીધા બાદ નીચેના મકાન નો નકુચો તોડી ચોંરી નો કરાયો નિષ્ફળ પ્રયાસ.
વારસિયા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પોહચી વધુ કાર્યવાહી હાથ ધરી.

