36.3 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
ચુડાસુરેન્દ્રનગર જિલ્લો

ચુડા તાલુકાનાં જેપર ગામે કુવામાંથી અજગરનું રેસ્ક્યુ કરાયું.

ચુડા તાલુકાનાં જેપર ગામે મહેન્દ્રભાઈ પટેલની વાડીએ કૂવામાં અજગર દેખાતાં મહેન્દ્રભાઈ દ્વારા જેપર ગામનાં સરપંચ રાજેશભાઈ પટેલને જાણ કરવામાં આવી હતી.
સરપંચ રાજેશભાઈ દ્વારા ચુડા રેન્જ ફોરેસ્ટ ઓફિસર વિજયસિંહ ગઢવીને જાણ કરવામાં આવી હતી.ત્યારે વિજયસિંહ ગઢવી દ્વારા ઘટના સ્થળે પહોંચી તપાસ કરતાં મહેન્દ્રભાઈ પટેલનો કુવો 80 થી 90 ફૂટ ઊંડો હોવાથી અજગરને રેસ્ક્યુ માટે વઢવાણથી સરીસુપ્ત નિષ્ણાંત દર્શનભાઈ સોની તથા તેમની ટીમને બોલાવી ફોરેસ્ટ ટીમ સાથે મળી દોરડાની મદદથી કૂવામાં ઉતરીને પાણી માંથી અજગરને સલામત બહાર કાઢવામાં આવ્યો હતો.ત્યારે આર.એફ.ઓ વિજયસિંહ ગઢવીનાં નેતૃત્વ હેઠળ ફોરેસ્ટની ટીમ અને સરીસુપ્ત નિષ્ણાંત દર્શનભાઈ સોનીષની ટીમ દ્વારા ભારે જહેમત બાદ સફળતાપૂર્વક રેસ્ક્યુને પૂરું કરવામાં આવ્યું હતું.

રિપોર્ટર : ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર

Related posts

ચુડા તાલુકાનાં ભૃગુપુર તથા મોજીદડ પ્રાથમિક શાળા નં ૧ નાં નવા બિલ્ડીંગનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.

admin

ભારતીય કિસાન સંઘ ફરી સંઘ( CIFA) અને ખેડૂત સેવા સંગઠન ગુજરાતના માધ્યમથી રાષ્ટ્રીય કિસાન દિવસની ઉજવણી

admin

ચુડા તાલુકાનાં ઝોબાળા ભૃગુપુર મોજીદડ કારોલ સહિતનાં ગામડાઓમાં ભારે વરસાદ ખાબક્યો…

admin

Leave a Comment