Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર નગરમાં આવેલ નારાયણ સ્કૂલ ખાતે જિલ્લા કક્ષાની ચેસ સ્પર્ધા યોજાઇ

રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તેમજ જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી છોટાઉદેપુર દ્વારા નારાયણ સ્કૂલના સહયોગથી અખિલ ભારતીય શાળાકીય રમત ઉત્સવ 2024 – 25 નિમિત્તે જિલ્લા કક્ષાની ચેસ સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધાની અંદર જિલ્લાના અલગ-અલગ તાલુકાઓની અંદર આવેલ વિવિધ શાળાઓમાંથી 70થી વઘુ ભાઈઓ અને બહેનોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધાની અંદર વિજેતા થયેલ તમામ વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાએ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.

Related posts

નર્મદા નિગમના અધિકારીઓ કેનાલોની સફાઈ ના કરાવતા ખેડૂતોમાં રોષ

admin

છોટાઉદેપુર નજીક આવેલ ઓરસંગ બ્રીજ ઉપર ઠેર ઠેર ખાડા પડવાને લઈને વાહન ચાલકો અને લોકો મુશ્કેલીમાં મુકાયા

admin

નસવાડીના છેવટ અને બોરિયાદ ગામે રૂ.૧૧.૩૯ કરોડના ખર્ચે તૈયાર બે બ્રિજનું પ્રભારીમંત્રીશ્રી ભીખુસિંહ પરમારના વરદહસ્તે લોકાર્પણ

admin

Leave a Comment