40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

જન આક્રોશ સાથે આજે મહારેલી નીકળી

વડોદરાના અકોટા વિસ્તારમાં અકોટા સ્ટેડિયમ ખાતેથી હિન્દુ જાગરણ પ્રેરિત સંઘર્ષ સમિતિ વડોદરા મહાનગર દ્વારા આયોજિત જન આક્રોશ સાથે મહારેલી નીકળી જે રીતે બાંગ્લાદેશે ઈસ્લામિક કટરપંથીઓ દ્વારા હિન્દુઓની નિર્મમ હત્યાઓ તથા માલ મિલકત તેમજ મંદિરો પર હુમલાઓ હિન્દુ બહેન બેટીઓ ઉપર સામૂહિક દુષ્કર્મ ઘટનાઓના વિરોધમાં જન આક્રોશ મહારેલી કાઢવામાં આવી સાથે મહારેલી કાઢીને કલેકટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જે રીતના બાંગ્લાદેશીઓ હિન્દુઓ પર અત્યાચાર કરે છે ખોટું છે અને આ રેલીમાં મોટી સંખ્યામાં વડોદરાના લોકો આવ્યા હતા સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા તમામ અલગ અલગ સમાજના લોકો આજે રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા

Related posts

શ્રી સાઈ સાગર કોમ્પ્લેક્સ માં જોડાણ અને સીલ ની કાર્યવાહી કરતું પાલિકા

admin

15 ઓગસ્ટ ને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વડોદરા શહેર અકોટા બ્રિજ ખાતે ધ્વજ નો વેચાણ કરતા નજરે પડ્યા

admin

વિદેશ ટૂર ટ્રાવેલિંગ એજન્સીના નામે વિદેશી ટુર પેકેજ બુક કરાવવાના બહાને છેતરપિંડી કરનાર માસ્ટર માઈન્ડ ઝડપાયો

admin

Leave a Comment