Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

દેશ મેરા રંગીલા દેશ મેરા રંગીલા…

વડોદરા ખંડેરાવ માર્કેટ ખાતે કિરીટભાઈ પટેલ પોતાનું સ્વતંત્ર દિવસ ની ઉજવણી મોજ શોખથી કરી છે મોજ શોખ એટલે તિરંગા આભૂષણમાં પોતાને કંડારી શાકભાજી માર્કેટમાં બેઠા છે કિરીટભાઈ પટેલ છેલ્લા 40 વર્ષથી શાકભાજીનું વેપાર કરી રહ્યા છે દર વર્ષે તેમનું શોક છે કે કોઈ પણ તહેવાર હોય તેને મોજ શોખથી કરવો એવી જ રીતે 15 મી ઓગસ્ટ પગડી અને કેડિયું પહેરી તેમણે ઉજવણી કરી છે. શાકભાજીનો ભાવ તો ઉતાર ચડશે પણ કિરીટભાઈનું કહેવું છે કે મારી જોડે શોખ છે તે હું પૂરી કરતો આવું છું યુવાનોને દેશભક્તિ અને તેના વિશે હું મારી રીતે પહોંચાડતો રહું છું.

કિરીટભાઈ પટેલ સવારના 05:00 વાગે થી પગડી પહેરીને લોકો વચ્ચે ચર્ચામાં આવ્યા છે લોકો તેમના કપડાં જોઈને ચોકીયા છે અને તેમના ફોટો પાડી સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. દેશભક્તિનો અનુકુ રંગ વડોદરા શહેરમાં છલકાયો છે. લોકો પોત પોતાની રીતે દેશ માટેનું પ્રેમ બતાવી રહ્યા છે આવા જ એક કિરીટભાઈ અને અવર વડોદરા સલામ કરે છે.

Related posts

વડોદરા મહા નગર પાલિકા ખાતે પાલિકાની સામાન્ય સભા મળી હતી જેમાં સ્થાયી સમિતિના બેઠક તા. 23-08-2024 ને શુક્રવારની રોજ સાંજના ૪ ૦ કલાકે સમિતિખંડમાં મળી હતી…

admin

ખોડીયારનગર ખાતેની જ્વેલર્સની દુકાનમાં ગ્રાહક તરીકે આવી દુકાનદારની નજર ચુકવી સોનાની ઢાળકીઓની ચોરી કરી લઇ જવાના ગુનામાં સંડોવાયેલ ઇરાની ગેંગના એક આરોપીને પકડી પાડતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ.

admin

ઝગડીયા દુ–ષ્કર્મનો ભોગ બનનાર દીકરીને ન્યાય અપાવવા પગ યાત્રા કરી કલેકટરશ્રીને આવેદનપત્ર

admin

Leave a Comment