વડોદરા મહા નગર પાલિકા ની વડી કચેરી ખાતે સ્થાયી સમિતિની બેઠક મળી હતી જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી જેમાં વડોદરા શહેર ના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ત્યારે કાર્યપાલક ઇજનેરશ્રી – પૂર્વ ઝોનની કચરી માં વહીવટી વોર્ડ નં.૫માં મહાવીર કોલ ચાર રસ્તા રિધ્ધી-સિધ્ધી સોસાયટી પાસે મુખ્ય માર્ગ ભંગાણ પડેલ ડેનેજ વાઇન દુરસ્તી કામગીરી માટે ચર્ચા કરી હતી ડ્રેનેજ પીજેકટ શાખા વહીવટી વોર્ડ નં.૧૦માં ગોત્રી સાંઇ મંદિર રોડ પર હયાત ડેનેજ સેવીટી લાઇનના મશીનહોલમાં પડેલ ભંગાણ દુરસ્તી અને કામગીરી કરવી, ટરીસ્ટ શાખા વડોદરા મહાનગરપાલિકાના ટુરીસ્ટ વિભાગ દ્વારા નગરગૃહમાં ફાયર સિસ્ટમની કામગીરી ૬૭(૩)(સી) અંતર્ગત મળેલ મંજુરી આધારે રૂદ્ર ફાયર અને સેફટી પાસેથી કરાવેલ હોઇ સુંદર કામના સર સયાજીરાવ નગરગૃહના રૂ૬૭,૯૨,૪૮૭,૨૧ અને પંડીત દિનદયાળ ઉપાધ્યાય નગરગૃહનાં રૂ.૧૬,૯૨,૨૦૮.૩૦ ની રકમના બિલોનું ચુકવણું કરવાની કમિશ્નરશ્રી તરફથી આવેલી ભલામણ કરવામાં આવી હતી મિકેનીકલ ખાતું, પાર્કસ એન્ડ ગાર્ડન શાખા, પાણી પુરવઠા વિતરણા શાખા ના કામોની મંજૂરી આપવામાં આવી હતી

