30.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોજેતપુર પાવી

શિહોદમાં 2.34 કરોડના ખર્ચે બનેલ ડાયવર્ઝન ધોવાયો

પાવીજેતપુર થી 2 કિલોમીટર જેટલા અંતરે આવેલ શિહોદ પાસે ભારજ નદીનો પુલ અગાઉ બેસી ગયો હતો. પુલ બેસી જતાં રંગલી ચોકડી થઇ ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. તેથી ૨૫ થી 30 કિલોમીટર જેટલો ફેરો ફરવાનો વારો લોકોને આવ્યો હતો. ત્યારે છોટાઉદેપુરના ધારાસભ્ય, પાવીજેતપુરના ડેપ્યુટી સરપંચ તથા પુલની આજુબાજુના ગામડાના સરપંચો અને જનતાના સંયુક્ત પ્રયાસોથી જનતા ડાયવર્ઝનની શરૂઆત કરાઇ હતી. આ ડાયવર્ઝન શરૂઆતમાં તો આશીર્વાદરૂપ સાબિત થયું હતું. પરંતુ ગઈ કાલથી વરસાદ વરસતાં પાણીનો પ્રવાહ વધતા ડાયવર્ઝન ધોવાયો. જેથી ડાયવર્ઝન બંધ થતા ફરી ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો. લોકોને ફરીથી જેસે થે વૈસે ની પરિસ્થિતિ આવી.

Related posts

છોટાઉદેપુર તાલુકામાં 24 કરોડ 90 લાખના ખર્ચે રસ્તા તથા સ્ટ્રક્ચરના કામો મંજૂર થતા આનંદ જોવા મળ્યો

admin

છોટા ઉદેપુર જીલ્લાના જેતપુર પાવી તાલુકામાં આવેલ સનરાઈઝ સ્કુલમાં સ્પોર્ટ ડે ની ધમાકેદાર ઉજવણી

admin

પુષ્ટિમાર્ગમાં દિનતા અને સમર્પણ ઠાકોરજી અને મહાપ્રભુજીને અતિ પ્રિય. કાંકરોલી યુવરાજ પૂ. સિદ્ધાંતકુમારજી મહોદય..

admin

Leave a Comment