Genius Daily News
કવાંટછોટાઉદેપુર જિલ્લો

સાપન નદીમાંથી બાળકો જીવન જોખમે પસાર થતા હોવાના વિડીઓ વાયરલ

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના વજેપુર ગામે સાપન નદીમાંથી બાળકો જીવન જોખમે પસાર થતા હોવાના વિડીઓ વાયરલ,

સાંજના સમયે પ્રાથમિક શાળા છૂટ્યા પછી બાળકો નદીના અંદરથી જીવના જોખમે પસાર થતો હોવાનો વિડીયો થયો વાયરલ,

વજેપુર ગામે સામે નદી કિનારે આવેલ પ્રાથમિક શાળામાં ઝોટ ફળિયાના બાળકો અભ્યાસ અર્થે જાય છે,

ચોમાસાના સમયે વાલીઓ પોતાના બાળકોને નદીના પાણીના પ્રવાહમાંથી પોતાના ખભા ઉપર બેસાડી સામે નદી પાર કરાવે છે અને પોતાના ઘરે પરત લઈ જાય છે,

Related posts

કોલકત્તામાં ડોક્ટર સાથે રેપ વિથ મર્ડરની ઘટનાના મામલે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ડોક્ટરો હડતાલ પર ઉતર્યા

admin

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના રાજપુરા ગામ પાસે આવેલ લો લેવલ કોઝ વે ઉપર અશ્વિન નદી ના પાણી ફરી વળતા ગામ 4 દિવસ થી સંપર્ક વિહોણું

admin

જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર દ્વારા દરબાર હોલ છોટાઉદેપુર ખાતે ૨૪ માર્ચ વિશ્વ ક્ષય દિવસની ઉજવણી અંતર્ગત ટીબી મુક્ત ગ્રામ પંચાયત સન્માન કાર્યક્રમ યોજાયો.

admin

Leave a Comment